બેદરકારી / રમશે ગુજરાત પણ સાધન વિના? જે ગામે 300 વોલીબોલ ખેલાડી આપ્યા તેમને બે વર્ષથી નથી મળ્યા સાધનો

Vtv Exclusive gujarat gir somanath sarkhadi village volleyball

એવા ગામ વિશે વાત કરવી છે જે ગામને વોલીબોલ પ્લેટરના ગામ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે, આ ગામમાં 300 જેટલા વોલીબોલના નેશનલ ખેલાડી છે. પરંતુ આજે એવું લાગી રહ્યું છે કે, સરકાર અને રમત-ગમત મંત્રાલય આ ગામને અને આ ગામના ખેલાડીઓને ભૂલી ગયું છે. કેવી રીતે જુઓ આ રિપોર્ટમાં

બ્રેકિંગ ન્યૂઝ