VTV EXCLUSIVE / કેમિકલ પીને મરી ગયા 43 લોકો: લાયસન્સ રિન્યૂ વગર ચાલતી કંપની, માલિકના MLA સાથે સંબંધ: લઠ્ઠાકાંડમાં ખુલાસો

VTV EXCLUSIVE details on AMOS company chemical scam in botad lattha kand

બોટાદ લઠ્ઠાકાંડ કે જે હવે કેમિકલ કાંડ બની ગયો છે તેમાં કુલ 43 લોકો મોતને ભેટ્યાં છે. જેમાં અમદાવાદના વટવાની AMOS કંપનીને લઇને VTV પર સૌથી મોટો ખુલાસો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ