VTV EXCLUSIVE / કંઈક તો શરમ કરો : ભાવનગરના 'વિકાસનો રસ્તો' 17 વર્ષથી અધૂરો, 39માંથી માત્ર 8 કિ.મી જ રોડ બન્યો

 vtv exclusive bhavnagar road work unfinished for 17 years

VTV ન્યૂઝે ભાવનગરમાં રિયાલીટી ચેક કરતા તંત્રની પોલ આવી સામે, 39 કિ.મીની મંજૂરી સામે તંત્રએ 17 વર્ષમાં માત્ર 8કિ.મી બનાવ્યો રીંગરોડ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ