સંશોધન / Vtv Exclusive : જુઓ જગતના તાતની સમજદારી અને ટેક્નોલોજીના સરવાળાનું સરસ પરિણામ

Vtv Exclusive Bhavnagar farmer invention is tractor bike

ભંગાર થઈ ગયેલુ સ્કુટર જેનું એન્જીન પણ કામ કરતું ના હોય તે સ્ફૂટી 70 કિલોમીટરની ઝડપે માત્ર ૪ રૂપિયાના ખર્ચે ૪૦ કિલોમીટર દોડે ખરું? સવાલ ભલે અઘરો લાગતો હોય પણ અમદાવાદના બે વિદ્યાર્થીઓએ તેને સરળ બનાવ્યો છે.. અશક્ય લાગતું ઇનોવેશન શક્ય કર્યું છે. ત્યારે કોણ છે એ વિદ્યાર્થીઓ અને કેવી રીતે તેમણે કરી છે આ કમાલ જુઓ આ ખાસ રિપોર્ટમાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ