પ્રેરણા / VTV Exclusive : જો આવા ગુરૂજી હોય તો ચોક્કસ જીતશે ગુજરાત

VTV Exclusive bhanse gujarat online education

ભણે ગુજરાત અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં નેસમાં રહેતા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે નવતર પ્રયાસ ધોરણ - 3 થી લઇને આઠ સુધીના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે એક નવતર અને ખૂબ ઉપયોગી પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં ઑનલાઈન શિક્ષણ માટે અહી એક ટીવી સેટ મૂકવામાં આવ્યો છે

બ્રેકિંગ ન્યૂઝ