બેઠક બોલે છે / ધારીનો મિજાજ પાટીદારો નક્કી કરશે, અહીં છેલ્લી પાંચ ટર્મનો ઈતિહાસ કહે છે આયાતી ઉમેદવાર માટે કપરા ચઢાણ

VTV Exclusive bethak bole chhe Dhari

ગુજરાતમાં 8 બેેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે અને કોંગ્રેસ ભાજપ બંને જીત મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ધારીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જે વી કાકડિયાએ રાજીનામું આપ્યું છે અને હવે ફરીથી એ જ બેઠક પર પોતે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આવો જાણીએ શું કહે છે ધારી બેઠક

Loading...
બ્રેકિંગ ન્યૂઝ