બેઠક બોલે છે / અબડાસા વિધાનસભા બેઠક એટલે કોંગ્રેસનો ગઢ, પક્ષપલટો બેઠકને કાયમ નડે છે

VTV Exclusive bethak bole chhe abdasa Gujarat by-elections 2020

ગુજરાતની 182 વિધાનસભા પૈકી 1 નંબરની બેઠક અબડાસા માં આગામી 3 જી નવેમ્બરની ચૂંટણી યોજાવાની છે અબડાસા ના મતદારોની તાસીર છે કે અહીં કોઈ ધારાસભ્ય રિપીટ નથી થતું ત્યારે ચૂંટણી માં કેવું રહેશે માહોલ તે અંગે વિટીવી નો વિશેશ અહેવાલ"બેઠક બોલે છે"

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ