પ્રેરણા / ગુજરાતની આ મહિલા ખેડૂતે કમાલ કરી, IAS કરતા પણ વધુ છે કમાણી! 

Vtv Exclusive Banaskantha woman farmer record break milk production

દેશના વડાપ્રધાન દ્વારા આત્મ નિર્ભર યોજના થકી લોકો આત્મ નિર્ભર બને તે માટે ના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. 2022 સુધી ખેડૂતો ની આવક બમણી થાય તે માટે સરકાર કટિબદ્ધ બની છે.ત્યારે બીજી તરફ દેશ માં પશુ પાલન ના વ્યવસાય થકી પણ પશુ પાલકો લાખો ની આવક મેળવતા થયા છે.ગુજરાત માં પશુ પાલન ના વ્યવસાય થી મહિલાઓ દૂધ માં થી આવક મેળવી પોતાના પરિવારો નું ગુજરાન ચલાવી સ્વમાનભેર જીવન ગુજારી રહી છે.ત્યારે બનાસકાંઠા માં એક મહિલા એ એક વર્ષ માં 87 લાખ નું દૂધ ભરાવી સમગ્ર જિલ્લા માં પ્રથમ નંબરે આવી એક ઉચ્ચ અધિકારી થી પણ વધારે આવક મેળવી છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ