ગૌરવ / સેનાની સુરક્ષા હવે સુરત કરશે! PM Modiનું આત્મનિર્ભર સપનું થયું સાકાર, જુઓ VIDEO

Vtv Exclusive army uniform made by surat textiles indstry pm modi atmniurbhar yojna

હવે સુરત માટે એક ગૌરવની વાત અંગે વાત કરવી છે. આ ગર્વની વાત એ છે કે ભારતની જે મિલેટ્રી યુનિફોર્મમાં કાપડ વપરાતું હતું તે હવે સુરતમાંથી બવશે. અત્યાર સુધી આ કાપડ ભારત બહારથી મંગાવામાં આવતું હતું.  પરંતુ સુરતની એક કંપનીના સેમ્પલ પાસ થઈ જતા હવે દેશમાં અને તે પણ આપણા સુરતમાં કાપડ તૈયાર થશે. ત્યારે કેવી રીતે બનશે કાપકડ અને કેઈ છે તે કંપની જેના સેમ્પલ થયા છે પાસ જુઓ આ રિપોર્ટમાં

Loading...
બ્રેકિંગ ન્યૂઝ