Vtv Exclusive / આ મહિલાઓને સલામ છે: તાપી જિલ્લામાં ચાલે છે અનોખી બેંક

Vtv Exclusive adivasi mahila bank in tapi

મહિલાઓમાં અપાર શક્તિ હોય છે. માત્ર તેમને પૂરવાર કરવાની તક મળવી જોઈએ. બસ આવી જ એક તક ગુજરાતના તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારમાં મળી. તાપી જિલ્લાની એક મહિલા જૂથ દ્વારા પોતીકી સહકારી બેન્ક 1999 બનાવી છે, જે આજે જિલ્લામાં કરોડપતિ બેન્ક તરીકે પ્રસ્થાપિત થઇ છે ,જે તેના સભ્યોની બચતની સાથે જરૂરિયાતમંદ સભ્યો માટે એક ખરી સખી સ્વરૂપ સાબિત થઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ