બઢતી / EXCLUSIVE : કોંગ્રેસમાંથી આવેલા ભાજપ નેતાના ભાઈ સહિત 11 GAS અધિકારીઓને IASનું પ્રમોશન : સૂત્ર

VTV Exclusive: 11 officers belonging to GAS cadre have been cleared to be promoted to IAS

રાજ્ય સરકારે એક ડઝનથી વધુ અધિકારીઓના પ્રમોશન માટે તેમના નામોની યાદી બનાવીને તેને UPSCને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં મોકલી હતી. જેમાંથી હવે 11 જેટલાં અધિકારીઓને IASનું પ્રમોશન નક્કી થઈ ગયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે VTVGujarati.com એક ડઝનથી વધુ અધિકારીઓને પ્રમોશન મળશે તેના સૌપ્રથમ ન્યૂઝ આપવામાં આવ્યાં હતા જેના પર હવે સરકારી મહોર વાગતી જોવા મળી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ