VExpo / વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી તક : લૉકડાઉનમાં ઘરે બેઠાં કારકિર્દી અને નવા કોર્સની માહિતી

VTV Education expo 2020 virtual expo VExpo higher education institutes career guidance

તમારા પોતાની અથવા તમારા સંતાનની કારકિર્દી સારી બને, તે સારી સંસ્થાઓ પાસેથી શિક્ષણ મેળવે અને કઈ સંસ્થા શિક્ષણના કોર્ષમાં શું ભણાવે છે તેની વિસ્તૃત માહિતી તમે ઘરે બેઠા એક ક્લિક ઉપર જોઈ શકો તે માટે VTV Gujarati એક નવીન પ્રયોગ લઇને આવ્યું છે જે અંતર્ગત તમે અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓનો VExpo (વર્ચ્યુઅલ ઍક્સ્પો) VTV Gujaratiની વેબસાઈટ ઉપર જોઈ શકશો. આ પ્રકારનો નવતર પ્રયોગ કદાચ તમને ગુજરાતી મીડિયાના ઈતિહાસમાં પહેલવહેલી વખત જોવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ