VExpo / વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે શાનદાર તક, ઘરે બેઠાં આવો લાભ નહીં મળે

કોવિડ 19ના કારણે શિક્ષણ વ્યવસ્થા ઠપ થઇ છે, જોકે ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે શાનદાર તક છે. VTVGujarati.com દ્વારા V Education Expo 2020નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ Expoમાં ઘર બેઠા જ લાભ લઇ શકશો. ત્યારે કેવી રીતે આનો લાભ મળશે જુઓ અમારો આ Video...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ