MPL / VTV ડિજિટલની મજબૂત ટીમે MPLની સેમી ફાઈનલમાં સ્થાન સુરક્ષિત કર્યું; જાણો અત્યાર સુધીની સફર

VTV Digital secures position in Semi final in MPL

અમદાવાદમાં યોજાયેલી OPPO Media Premier League 2020માં આજે શુક્રવારે VTV ડિજિટલ ક્રિકેટ ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવીને 16 ટીમોની ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં સ્થાન સુરક્ષિત કર્યું છે. સેમીફાઇનલમાં ટીમ GTPL સામે VTV ડિજિટલની ટીમ ટકરાશે.

બ્રેકિંગ ન્યૂઝ