ઈવેન્ટ / VTV Conclave : CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું, આજે ગુજરાતમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા ક્ષેત્રે વિકાસની હરણફાળ

VTV Conclave 2022 CM Bhupendra Patel talks about gujarat development

8 ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને VTV Conclave યોજાઇ હતી. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓએ હાજરી આપી સરકારની કામગીરી પર ચર્ચા કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ