Tuesday, June 18, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / દક્ષિણ ગુજરાતમાં ચૂંટણીને લઈને VTVનુ વિશ્લેષણ

 

રાજ્યમાં લોકસભાની ચૂંટણી હવે માથા પર આવી ગઇ છે. ત્યારે બધા પક્ષો પોતપોતાની રીતે મત મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતની ત્રણ બેઠકો બારડોલી, સુરત અને નવસારી પર VTV દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યુ છે.

Loksabha Election 2019 surat

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ