ચૂંટણી / દક્ષિણ ગુજરાતની આ 3 બેઠકો મહત્વની, કોંગ્રેસ-ભાજપમાંથી કોણ મારશે બાજી?

VTV analysis on elections in South Gujarat

રાજ્યમાં લોકસભાની ચૂંટણી હવે માથા પર આવી ગઇ છે. ત્યારે બધા પક્ષો પોતપોતાની રીતે મત મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતની ત્રણ બેઠકો બારડોલી, સુરત અને નવસારી પર VTV દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યુ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ