ચૂંટણી / ગુજરાતમાં સરેરાશ 64 ટકા મતદાન, જાણો ક્યાં સૌથી વધુ અને સૌથી ઓછું મતદાન?

Voting in third phase for lok sabha election in gujarat

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે રાજ્યની તમામ ૨૬ લોકસભા બેઠકો અને ચાર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ