UP ELECTION / સાઈકલ પર બટન દબાવ્યું, કમળમાં ગયો વોટ, 5 કલાકમાં સમાજવાદી પાર્ટીએ કરી 150થી વધારે ફરિયાદ

voting started sp has made more than 100 complaint tweets in just 4 hours-up

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી 2022ને ધ્યાને રાખીને આજે ત્રીજા તબક્કાનું મતદાન ચાલું છે. રાજ્યના 16 જિલ્લાની 59 વિધાનસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ