ચૂંટણી / લોકસભા ચૂંટણી 2019માં કુલ 66.39 ટકા મતદાન થયું, 2014માં પણ થયું હતું આટલું જ

Voting percentage of all phase lok sabha election 2019

લોકસભા ચૂંટણી 2019માં સાતેય તબક્કાઓનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે ત્યારે જાણો લોકસભા ચૂંટણીનું કુલ કેટલું મતદાન થયું અને ક્યા તબક્કામાં કેટલું મતદાન થયું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ