મતદાન વિશેષ / પંચમહાલમાં દીક્ષા પહેલા યુવતીએ અને દેહગામમાં લગ્ન પહેલા વરરાજાનું મતદાન

Voting of the young lady before initiation in Panchmahal and groom before marriage in Dehgam

ગોધરા વોર્ડ નંબર 5ના ઉમેદવારો માટે મતદાન કર્યું છે. કાંચી શાહ 3 માર્ચે સંસાર ત્યાગ કરીને દીક્ષા લેશે. કાંચીએ સૌને મતદાન કરવા અપીલ પણ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ