ચૂંટણી / આજે લોકસભાની ચૂંટણીનું ચોથા તબક્કાનું મતદાન, આ હાઇ પ્રોફાઇલ બેઠકો પર નજર

Voting in the fourth phase of the Lok Sabha elections

આજે લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન યોજાશે. ચોથા તબક્કામાં 9 રાજ્યોની 71 બેઠકો પર મતદાન યોજાશે. જેમાં બિહારની 5, જમ્મૂ કશ્મીરની 1, ઝારખંડની 3, મધ્યપ્રદેશ અને ઓડિશાની 6-6 બેઠક પર મતદાન યોજાશે.

બ્રેકિંગ ન્યૂઝ