ઉત્તરપ્રદેશ / UP માં પાંચમા તબક્કાનું મતદાન, 12 જિલ્લાની 61 બેઠકો પર દિગ્ગજોના ભવિષ્ય લાગ્યા દાવ પર

Voting for the 5th phase begins in Uttar Pradesh today

ઉત્તરપ્રદેશમાં આજે પાંચમા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. જેમા 12 જિલ્લાઓની 61 સીટો પર આજે દિગ્ગજોનું ભવિષ્ય નક્કી થશે. પીએમ મોદીએ પણ આ પ્રસંગે ટ્વીટ કરીને લોકોને મત આપવા કહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ