જૂનાગઢ / મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન, 159 ઉમેદવારો મેદાને

Voting for Junagadh Municipal Corporation elections today

જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે. મહાનગરપાલિકાની 14 વોર્ડની 56 બેઠકો માટે મતદાનનું આયોજન કરવામાં આવ્યુ છે. મનપાની ચૂંટણીમાં કુલ 159 ઉમેદવારો મેદાને છે.

બ્રેકિંગ ન્યૂઝ