મતદાન / બિહાર ચૂંટણીઃ પહેલા તબક્કા માટે 71 બેઠક માટે મતદાન, 8 મંત્રીઓ સહિત અનેક દિગ્ગજોનું ભાવી થશે EVMમાં કેદ

Voting for first phase of Bihar elections begins

બિહાર ચૂંટણીમાં આજે બુધવારે 71 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. NDA અને મહાગઠબંધનના ઉમેદવારો વચ્ચે ટક્કર જોવા મળશે. પ્રથમ તબક્કામાં નીતિશ સરકારના 8 મંત્રીઓનું ભાવી EVMમાં કેદ થશે. મતદાનને લઇને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ