દાદાગીરી / હિજાબ વિવાદ તમિલનાડૂ ચૂંટણીમાં પહોંચ્યો, ભાજપના બૂથ એજન્ટે મુસ્લિમ મહિલાઓને હિજાબ ઉતારવાનું કહેતા હોબાળો થયો

voting delayed in melur after bjp booth agent demanded muslim women to remove hijab

કર્ણાટકમાંથી શરૂ થયેલો વિવાદની અસર હવે તમિલનાડૂના શહેરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ પડી રહી છે. આજે સમગ્ર તમિલનાડૂમાં મનપાની ચૂંટણી થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ