ઝપાઝપી / મતદાન મથકમાં મોબાઇલ સાથે લઇ જવા મામલે કોન્સ્ટેબલે મતદારને ઢીબી નાંખ્યો, વીડિયો થયો વાયરલ

Voting begins for Gram Panchayat elections police video viral

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નગરજનો ભારે ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે ત્યારે જેતપુરમાં મતદાતા અને ચૂંટણી બૂથ પર ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારી વચ્ચે ઝપાઝપી થઈ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ