મતદારોનો મિજાજ / ગુજરાતની આ સાત બેઠકોના મતદારો અપનાવે છે 'રાજસ્થાન પેટર્ન', ટ્રેન્ડના કારણે BJP-કોંગ્રેસના MLA મૂંઝવણમાં 

Voters in these seven Gujarat seats adopt 'Rajasthan pattern'

ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી 7 બેઠકો એવી છે કે ત્યાંના મતદારો દર વર્ષે રાજસ્થાનની પેટર્ન એટલે કે દર વર્ષે સત્તા પરિવર્તન કરે છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ