ચૂંટણી / ગુજરાત ઇલેક્શનમાં વૃદ્ધો માટે સ્પેશિયલ સુવિધા: 80 વર્ષથી વધુ વયના લોકો ઘરે બેઠા જ મતદાન કરી શકશે, સૌથી વધુ સંખ્યા અમદાવાદમાં

voters above 80 years voting at home in gujarat elections 2022

આ વર્ષની ચૂંટણીમાં વૃદ્ધો માટે એક ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. જેમાં 80 વર્ષથી વધુ વયના લોકો ઘરે બેઠા જ મતદાન કરી શકશે.

બ્રેકિંગ ન્યૂઝ