વિચારણા / Aadhaar ને લઈને સરકાર લઈ શકે છે મોટો નિર્ણય, હવે આની સાથે લિંક કરવાની શક્યતા

voter id card and aadhaar card may be linked as per governments answer in loksabha election commission proposal

આધાર કાર્ડ અને વોટર આઈડી કાર્ડને જોડવા માટે હવે સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે આ માટે સંસદમાં જાણકારી આપી છે. તેઓએ જાણકારી લોકસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં આપી હતી. હાલમાં આધાર કાર્ડને બેંક એકાઉન્ટ, પાન કાર્ડ, રાશન કાર્ડ, ગેસ સબ્સિડી સહિતની અનેક સરકારી સ્કીમની સાથે લિંક કરવું જરૂરી છે. સરકારે પહેલાં જ જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારની સરકારી સ્કીમનો લાભ લે છે તો તેણે આધાર કાર્ડની સાથે લિંક કરાવવાની રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ