વિવાદ / યાત્રીઓ કૃપા કરી ધ્યાન આપો...ડિમ્પલ ભાભીને મૈનપુરીથી જીતાડો, રેલવે સ્ટેશનમાં એનાઉન્સમેન્ટ પર નારા લાગતા હંગામો

vote for dimple yadav slogan announcement at etawah railway station controversy

મૈનપુરી લોકસભા સપાના ઉમેદવાર ડિમ્પલ યાદવ માટે યુપીના ઇટાવા રેલવે સ્ટેશનના પૂછપરછ કાઉન્ટર પરથી પ્રચાર કરવામાં આવતા સ્ટેશન પર હોબાળો થયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ