ચૂંટણી / 20 રાજ્યોની 91 બેઠકો પર મતદાન શરૂ, જાણો કઇ-કઇ બેઠક પર વોટિંગ

Vote for 91 seats in 20 states, know what voting on a seat

લોકતંત્રનો સૌથી મોટો મહાપર્વ ચૂંટણી છે અને આજે લોકસભા ચૂંટણી માટે પહેલાં તબક્કાનું વોટિંગ થવાનું છે. પહેલાં તબક્કાની લોકસભા ચૂંટણી માટે દેશના 20 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 સીટો પર મતદાતા પોતાના માતાધિકારનો ઉપયોગ કરશે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ છે અને કેટલાંક અતિ સંવેદનશીલ વિસ્તારોમાં સાડા સાતથી મતદાન શરૂ થઇ ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ