આકર્ષક ફીચર્સ / ધડાધડ 2 જ કલાકમાં વેચાઈ ગઈ બધી કાર: જાણો એવા તો કયા ફિચર્સ છે કે દિવાના થઈ ગયા ભારતના લોકો

volvo xc40 recharge electric suv sold out for 2022 within 2 hours

વૉલ્વો કાર્સ ઈન્ડિયાએ કાલે આતુરતાનો અંત લાવીને વોલ્વો એક્સસી 40 રિચાર્જ ઈલેક્ટ્રીક એસયુવીને ભારતીય માર્કેટમાં 55.9 લાખ રૂપિયાની કિંમતે લોન્ચ કરી છે અને તેમાં ઘણા સારા ફીચર્સ આપવામાં આવ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ