BIG BREAKING / ઝેલેન્સકીએ કહ્યું ખબર નહીં કેટલા કલાક બચ્યા, આખા યુક્રેનમાં એરસ્ટ્રાઈકના સાયરન રણકતા ફફડાટ

 volodymyr zelenskyy warns russian troops regrouping to attack on kyiv says turning point in ukraine war

સતત ત્રીજા અઠવાડીયે પણ રશિયા અને યુક્રેન વચ્ચે જંગ ચાલી રહ્યો છે, જો કે હવે એક મોટી અપડેટ આવી રહી છે, જે અંતર્ગત કીવ પર મોટો હુમલો થવાના અણસાર વર્તાઈ રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ