મૈ ઝૂકેગા નહીં ! / ઝેલેંસ્કીની ધીરજ ખુટી: યુદ્ધમાં અત્યાચાર કરનારા તમામને સજા ફટકારીશું, કોઈને છોડવામાં નહીં આવે

volodymyr zelensky vs vladimir putin ukrainian soldiers refused to bow down

રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગનો આજે 12મો દિવસ છે. ત્યારે હવે યુક્રેનના રાષ્ટ્રપતિને ધીરજ ખુટી છે, અને તેમણે કહ્યું છે કે, આ યુદ્ધમાં સામેલ તમામ લોકોને અમે સજા આપીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ