ઓટો / આવી રહી છે ધમાકેદાર ઈલેક્ટ્રિક SUV કાર, 520 કિ.મીની છે એવરેજ

Volkswagen Electric SUV with 520Km Driving Range To be launch in India Soon

ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. હવે જર્મનીની અગ્રણી વાહન નિર્માતા કંપની ફોક્સવેગન ભારતીય બજારમાં તેની નવી ઇલેક્ટ્રિક એસયુવી ID.4 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ તાજેતરમાં આ એસયુવી રજૂ કરી હતી, જોકે એસયુવી યુરોપિયન બજારમાં વેચાણ માટે પહેલેથી જ ઉપલબ્ધ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ