ટૅલિકૉમ / વોડાફોનના ગ્રાહકો માટે મોટા અને રાહતના સમાચાર, બેઠકમાં લેવાયો આ નિર્ણય

Vofaphone Idea gets relief from government will not have to submit the due amount immediately

રૂ. ૫૩,૦૦૦ કરોડના બાકી નીકળતા એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર)ના પેમેન્ટ મામલે વોડાફોન-આઇડિયાના ચેરમેન કુમાર મંગલમ્ બિરલા ટેલિકોમ સેક્રેટરી અંશુપ્રસાદને મળ્યા હતા. વોડાફોન-આઇડિયાએ અત્યાર સુધીમાં એજીઆર પેટે રૂ.૨,૫૦૦ કરોડનું પેમેન્ટ કર્યું છે અને બીજા રૂ.૧,૦૦૦ કરોડ શુક્રવાર સુધીમાં આપવાની વાત કરી છે. સરકારે વોડાફોન-આઇડિયાની બેન્ક ગેરંટી જપ્ત કરવાની વાત કરી છે, પરંતુ બિરલા સાથેની બેઠકમાં ગેરંટી બચાવવાની ચર્ચા થઇ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ