ઓફર / વોડાફોનના ગ્રાહકો માટે જબરદસ્ત રિચાર્જ પ્લાન, મળશે 100 GB ડેટા

vodafone Vi Rs 351 Prepaid Recharge Pack With 100gb Data For 56 Days

જે લોકોને વધુ ડેટાની જરૂર પડે છે તેમના માટે વોડાફોનનો 351 રૂપિયાનો પ્રીપેડ ડેટા પ્લાન ખૂબ જ સારો છે. તેમાં 100 જીબી ડેટા મળે છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે તમે આ 4જી પ્લાનને 56 દિવસમાં ખતમ કરો કે માત્ર 10 દિવસમાં, એ તમારી જરૂરિયાત પર નિર્ભર કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ