ટેલિકોમ / Vodafone ગ્રાહકો માટે મોટાં સમાચાર, કંપનીએ બંધ કરી દીધો આ પ્લાન

Vodafone shuts down 649 rupees plan for post paid users

વોડાફોન પોસ્ટપેડ પ્લાન્સ: વોડાફોને 649 રૂપિયાનો પ્લાન બંધ કરી દીધો છે. જાણો, વોડાફોનના હાલના પ્લાન્સ વિશે, આ પ્લાન્સ નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, ZEE 5નો ફ્રી એક્સેસ સાથે આપે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ