ફાયદો / આ કંપનીએ ‘વર્ક ફ્રોમ હોમ’પ્લાન લોન્ચ કરી કર્યો ડેટાનો વરસાદ, માત્ર આટલા જ પૈસામાં મળશે 50GB ડેટા પેક

vodafone rs 251 prepaid plan launch in india offers 50 gb data know all in detail

દિગ્ગજ ટેલિકોમ કંપની વોડાફોને લોકડાઉન દરમિયાન ઘરેથી કામ કરતા લોકો માટે એક રિચાર્જ પેકેજની શરૂ કરી છે. જેની કિંમત 251 રૂપિયા છે. આ ‘વર્ક ફ્રોમ હોમ’ પેક છે. આ પેકમાં ગ્રાહકોને કુલ 50 જીબી ડેટા મળશે. પરંતુ કંપની તેમાં અનલિમિટેડ કોલની સુવિધા આપી નથી. ત્યારે આ નવા ડેટા પેકને કંપનીની સત્તાવાર સાઇટ પર મુકવામાં આવ્યો છે. જાણો કઈ સ્કીમમાં શું મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ