ઑફર / આ કંપની યૂઝર્સને 1 વર્ષ સુધી આપશે ફ્રીમાં દરરોજ 1.5GB ડેટા-અનલિમિટેડ કૉલિંગ

vodafone-prepaid-subscribers-can-now-get-1-5gb-daily-data-for-a-year-how-to-avail

ટેલિકૉમ કંપની Ideaની જેમ હવે Vodadfone પણ પોતાના ગ્રાહકો માટે ખાસ ઑફર રજૂ કરી છે. Vodadfoneએ Citi Bank સાથે પાર્ટનરશિપ કરીને સ્પેશિયલ ઑફર લોન્ચ કરી છે, જેમાં એક વર્ષ સુધી Vodafone દરરોજ 1.5GB ડેટા અને અનલિમિટેડ કૉલિંગની સુવિધા આપશે. 

બ્રેકિંગ ન્યૂઝ