કેશબેક / આ છે Vodafoneની ધાંસૂ ઓફર, આટલાનું રિચાર્જ કરાવવા પર મળશે 2500 રૂપિયા કેશબેક

Vodafone Offers Get Up to ₹2500 Cashback at Paytm

વોડાફોનના યુઝર્સ માટે સારાં સમાચાર છે. કંપની બિલ પેમેન્ટ્સ પર યુઝર્સને 2500 રૂપિયા સુધીનું કેશબેક ઓફર કરી રહી છે. આ ઓફર મોબાઈલ રિચાર્જ પર પણ ઉપલબ્ધ છે. આ કેશબેક સ્કીમ માટે વોડાફોને પેટીએમ સાથે પાર્ટનરશિપ કરી છે. વોડાફોનની આ ધમાકેદાર ઓફરનો લાભ નવા યુઝર્સની સાથે વર્તમાન યુઝર્સ પણ લઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ