રિચાર્જ / વોડાફોનના આ જબરદસ્ત પ્લાનમાં કરાવો રિચાર્જ, રોજ મળશે અનલિમિટેડ ડેટા અને આ સુવિધાઓ

 Vodafone Launches Red Max Postpaid Plan With Monthly Rental Of Rupees 699

વોડાફોન તેના યુઝર્સ માટે નવો પોસ્ટપેડ પ્લાન લઈને આવ્યો છે. 699 રૂપિયા મંથલી રેન્ટલવાળા આ RED MAX પોસ્ટપેડ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને ડેટાની સાથે અન્ય ઘણાં શાનદાર બેનિફિટ મળી રહ્યાં છે. વોડાફોન રેડ ફેમિલીના તમામ એક્ટિવ મેમ્બર આ પ્લાનમાં મળનારા બેનિફિટનો લાભ લઈ શકે છે. કંપનીનો આ નવો પ્લાન અત્યારે માય વોડાફોન એપ પર જ દેખાઈ રહ્યો છે. તેને વેબસાઈટ પર પણ જલ્દી લાઈવ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ