ઓફર / વોડાફોન લાવ્યું નવો પ્રીપેડ પ્લાન, આ પ્લાનની વધી વેલિડિટી

vodafone launched new prepaid plan worth rupees 499 also revised validity of old rupees 555 plan

વોડાફોને હાલમાં જ એક નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. તેની કિંમત 499 રૂપિયાની છે. રોજના 1.5 જીબી ડેટાની સાથે આ પ્લાનમાં કેટલાક સર્કલ્સમાં 70 દિવસની અને કેટલાકમાં 60 દિવસની વેલિડિટી ઓફર કરવામાં આવી રહી છે. તેની સાથે કંપનીએ 555 રૂપિયાના પ્લાનમાં મળનારી વેલિડિટીને 7 દિવસ સુધી વધારી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ