જાણવા જેવુ / આ દિગ્ગજ કંપની મફતમાં આપી રહી છે VIP નંબર,ઘરે બેઠા જ કરી શકો છો અરજી

Vodafone is giving VIP number for free can apply sitting at home

જો તમે VIP નંબર ખરીદવાનું વિચારી રહ્યા છો તો Vodafone Idea (Vi) આ નંબર ફ્રીમાં આપી રહ્યું છે. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરે બેસીને ફેન્સી સિમ કાર્ડ નંબર કેવી રીતે ખરીદી શકો આવો જાણીએ તેના વિશે...

બ્રેકિંગ ન્યૂઝ