ઓફર / Vodafoneના આ શાનદાર પ્લાનની સામે Jioઅને Airtelના પ્લાન છે ફેલ, મળે છે વધુ ડેટા સહિત જબરદસ્ત સુવિધાઓ

vodafone Idea Rs 449 Plan Jio Airtel Know Best Prepaid Recharge Plan Under Rs 449

વોડાફોન આઈડિયા દેશમાં ઘણાં પ્રકારના પ્રીપેડ અને પોસ્ટપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કરતું રહે છે. તમને જણાવી દઈએ કે, વોડાફોનના 449 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં જબરદસ્ત સુવિધાઓ મળે છે. આ પ્લાનના ફીચર્સ, કિંમત અને તેની સામે એરટેલ અને જિયોના પ્લાનની કિંમત અને ફીચર્સ વિશે આજે તમને જણાવીશું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ