જાહેરાત / 3 ડિસેમ્બરથી મોઘું થશે વોડાફોન કોલિંગ, ડેટા માટે પણ ચૂકવવા પડશે એક્સ્ટ્રા પૈસા

Vodafone Idea reveals new prepaid recharge packs for subscribers

અગાઉની જાહેરાત પ્રમાણે ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયાએ તેના પ્રીપેડ પ્લાન્સમાં બદલાવ કર્યો છે. આ બદલાવ હેઠળ કંપનીએ તેના વર્તમાન પ્લાન્સમાં અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે FUP મિનિટ સામેલ કરી છે. કંપનીનું કહેવું છે કે આ FUP મિનિટ ખતમ થવા પર અન્ય નેટવર્કમાં કોલ કરવા માટે 6 પૈસા પ્રતિ મિનિટ ચૂકવવા પડશે. આ નવા પ્લાન 3 ડિસેમ્બરથી લાગૂ થઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ