ઓફર / વોડાફોનનો જોરદાર ધમાકો, હવે માત્ર 51 રૂપિયાના રિચાર્જ પર મળશે હેલ્થ ઈન્શ્યોરન્સનો ફાયદો, જાણી લો વિગતો

Vodafone Idea Prepaid Users Get Health Insurance Benefit With Vi 51 Plan And Vi 301 Plan

ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા વધુને વધુ સુવિધાઓ આપી રહી છે. જેમાં વોડાફોન પણ પાછળ નથી. વોડાફોન તેના રિચાર્જમાં જબરદસ્ત ફાયદો આપી રહ્યું છે. ચાલો જાણીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ