ટેલિકોમ / વોડાફોનના ગ્રાહકો માટે રાહતના સમાચાર, આટલા કરોડની રકમ ચૂકવાઈ

Vodafone Idea pays 3354 crore of the due AGR

વોડાફોન આઈડિયાએ સોમવારે ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગને બાકી એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) માટે 3,354 કરોડ રૂપિયાની વધારાની ચુકવણી કરી હતી. કંપનીએ કહ્યું છે કે તેના સેલ્ફ અસેસમેન્ટના આધારે, તેણે સંપૂર્ણ પ્રિન્સિપલ એમાઉન્ટ ચૂકવી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ