રિચાર્જ / વોડાફોનની જબરદસ્ત નવી ઓફર, ફટાફાટ આ પ્લાનમાં કરાવો રિચાર્જ અને મેળવો 5 જીબી સુધી ફ્રી ડેટા

vodafone idea offering up to 5gb additional data with these prepaid plans

વોડાફોન તેની નવી વેબ અને એપ એક્સક્લૂસિવ ઓફર હેઠળ કેટલાક પ્રીપેડ પ્લાન્સ પર 5 જીબી એડિશનલ ડેટા આપી રહ્યું છે. ટોટલ 5 પ્રીપેડ પ્લાન્સને ઓફરની સાથે લિસ્ટ કરવામાં આવ્યા છે. આ પ્લાન્સ 149 રૂપિયા, 219 રૂપિયા, 249 રૂપિયા, 399 રૂપિયા અને 599 રૂપિયાના પ્લાન્સ સામેલ છે. આ ઓફર માત્ર વોડાફોન અને આઈડિયાની વેબસાઈટ અથવા ઓફિશિયલ એપ પરથી રિચાર્જ કરવા પર લાગૂ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ